News Continuous Bureau | Mumbai Internet Shutdown : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. દુનિયાભરમાં લાખો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેવી જ રીતે, હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને સંદેશા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 16 જાન્યુઆરીએ ઇન્ટરનેટ બંધ રહેશે. આ મેસેજ… Continue reading Internet Shutdown : શું 16 જાન્યુઆરીએ આખી દુનિયાનું ઇન્ટરનેટ થઈ જશે ઠપ્પ? સો, મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે ડિજિટલ શટડાઉન: જાણો વાયરલ દાવાની સત્યતા..
