News Continuous Bureau | Mumbai Ajmer Sex Scandal: રાજસ્થાનના અજમેરના દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલ અને બ્લેકમેલ સ્કેન્ડલમાં કોર્ટે બાકીના 7 આરોપીઓમાંથી 6ને દોષી ઠેરવ્યા છે. અજમેરની વિશેષ અદાલતે આ તમામને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ તમામ પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. POCSO વિશેષ અદાલત નંબર 2 એ આ નિર્ણય આપ્યો છે. અગાઉ… Continue reading Ajmer Sex Scandal: 32 વર્ષ પછી મળ્યો ન્યાય, અજમેર દુષ્કર્મ કેસમાં આટલા ગુનેગારોને આજીવન કેદ; સેંકડો છોકરીઓની લૂંટાઈ હતી ઈજ્જત
