News Continuous Bureau | Mumbai NIA On Khalistani Terrorist: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ (Pro-Khalistan terrorists) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી રહી છે. NIAએ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં લગભગ 21 આતંકીઓના નામ નોંધ્યા છે. આ યાદીમાં કેનેડા (Canada), અમેરિકા (America) અને પાકિસ્તાન (Pakistan) માં હાજર આતંકવાદીઓના નામ સામેલ છે. આ ખાલિસ્તાનીઓના નામ સાથેના ફોટા… Continue reading NIA On Khalistani Terrorist: હવે વિદેશમાં બેઠેલા ખાલિસ્તાન આતંકવાદીઓની ખૈર નહીં, NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં 21 નામ, કડક કાર્યવાહી થશે.
