ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 ડિસેમ્બર 2021 સોમવાર અભિષેક બચ્ચનને તાજેતરમાં જ લોકો એ ‘બોબ બિસ્વાસ’ માં જોયો હતો , જે પછી લોકોએ જ નહીં પરંતુ તેના પિતા અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ અભિષેકની શાનદાર એક્ટિંગના વખાણ કર્યા હતા. અભિષેક બચ્ચને બોલિવૂડમાં 21 વર્ષ પૂરા કર્યા છે . તેણે હાલમાં જ ખુલાસો કર્યો છે… Continue reading અભિષેક બચ્ચને જણાવી તેની સંઘર્ષ યાત્રા, કહ્યું મારા માટે બોલીવુડના 21 વર્ષ આસાન નહોતા; જાણો અમિતાભ બચ્ચને આના પર શું આપી પોતાની પ્રતિક્રિયા
