News Continuous Bureau | Mumbai Gold and silver prices સોના અને ચાંદીના ભાવ માં ઉતાર-ચઢાવનો સિલસિલો યથાવત છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં રોકેટ ગતિએ વધ્યા બાદ હવે આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે ચાંદી અને સોનું બંને સસ્તા થયા છે. ખાસ કરીને ચાંદીમાં આવેલી અચાનક પીછેહઠથી ખરીદદારોને મોટી… Continue reading Gold and silver prices: સોના-ચાંદીમાં સસ્તું થયું રોકાણ! ચાંદીમાં જંગી ઘટાડો, સોનું પણ સસ્તું; જુઓ આજના માર્કેટ રેટ
