News Continuous Bureau | Mumbai Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. તાજેતર માં જ કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.ફિલ્મ નું ટ્રેલર લોકો ને એટલું પસંદ આવ્યું કે રિલીઝ ના માત્ર 24 જ કલાક માં અધધ આટલા બધા વ્યૂઝ મળી… Continue reading Bhool bhulaiyaa 3: રિલીઝ ના માત્ર 24 કલાકમાં જ અધધ આટલા બધા લોકોએ જોયું ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર, ફિલ્મ ના મેકર્સે શેર કરી માહિતી
