News Continuous Bureau | Mumbai US Open 2023: સર્બિયા (Serbia) ના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ( Novak Djokovic) રવિવારે યુએસ ઓપન ટાઈટલ મેચ (US Open 2023) માં ડેનિલ મેદવેદેવને (Daniil Medvedev) હરાવીને 24મો ગ્રાન્ડ સ્લેમ કબજે કર્યો હતો. જોકોવિચે હવે સેરેના વિલિયમ્સ (23)ને પાછળ છોડી દીધા છે અને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ (24th Grand Slam title) જીતવાની બાબતમાં… Continue reading US Open 2023: નોવાક જોકોવિચે 24મું ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ, બનાવ્યા આ મોટા રેકોર્ડ..
