News Continuous Bureau | Mumbai પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધૂનીમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે ભારતમાં એલપીજી (LPG) પુરવઠા પર દબાણ વધ્યું છે. આ સ્થિતિમાં ગેસનો દુરુપયોગ અને સંગ્રહખોરી રોકવા માટે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. સરકારે ગ્રાહકોને ગભરાઈને ખરીદી (Panic Buying) ન કરવા અને ફરજિયાતપણે ઈ-કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું છે.મંત્રાલયના જણાવ્યા… Continue reading LPG: સિલિન્ડર બુક કરાવતા પહેલા આ કામ પતાવી લેજો! LPG બુકિંગના બદલાયા નિયમો
