News Continuous Bureau | Mumbai બોલિવૂડ શોમેન (bollywood showman) રાજ કપૂરની(Raj Kapoor) ફિલ્મ રામ તેરી ગંગા મૈલી (Ram teri ganga maili) થી રાતોરાત સ્ટાર બની ગયેલી હિરોઈન મંદાકિની (Mandakini) હવે કમબેક કરી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મંદાકિની ફિલ્મ નહીં પણ મ્યુઝિક વીડિયોથી (music video) કમબેક કરી રહી છે. જેમાં તેનો પુત્ર રબ્બીલ ઠાકુર (Rabbil Thakur) પણ… Continue reading 26 વર્ષ બાદ કમબેક કરી રહી છે રાજકપૂર ની આ હિરોઈન, ફિલ્મમાં નહીં પરંતુ મ્યુઝિક વીડિયોમાં પુત્ર સાથે મળશે જોવા
