News Continuous Bureau | Mumbai Achyut Potdar death: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ માં પ્રોફેસરની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર નું નિધન થયું છે. 91 વર્ષની વયે તેમણે મુંબઈના થાણે ખાતે આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું… Continue reading Achyut Potdar death: ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી આવ્યા માઠા સમાચાર, 3 ઇડિયટ્સ’ના અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે થયું નિધન
