News Continuous Bureau | Mumbai Reel vs Real| બોલિવૂડ ફિલ્મોમાં ઘણીવાર એવા સીન્સ બતાવવામાં આવે છે જેમાં કલાકારો દારૂ પીતા જોવા મળે છે. વિલનથી લઈને હીરોહીરોઈન સુધીના પાત્રો ગ્લાસ પકડીને બેઠા હોય ત્યારે જોનારને લાગે છે કે તેઓ ખરેખર દારૂ પી રહ્યા છે. પરંતુ શું ફિલ્મી પડદા પર દેખાતું આ દ્રશ્ય અસલી હોય છે?… Continue reading Reel vs Real| ફિલ્મોમાં ગ્લાસમાં દેખાતો દારૂ અસલી હોય છે કે નકલી? જાણો બોલીવુડમાં નશાના સીન્સ કેવી રીતે શૂટ કરવામાં આવે છે
