News Continuous Bureau | Mumbai પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે જાણીતી કંપની Apple એ એક એવું પ્રોડક્ટ લોન્ચ કર્યું છે, જેના કારણે તે ફરીથી નેટિઝન્સના નિશાના પર આવી ગઈ છે. કંપનીએ iPhone રાખવા માટે પોકેટ રજૂ કર્યું છે, જેની કિંમત હજારોમાં છે. આ પોકેટને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ કંપનીની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. શું છે iPhone પોકેટ અને તેની કિંમત?… Continue reading Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
