News Continuous Bureau | Mumbai Kajol-Ajay devgn: કાજોલ અને અજય દેવગન બોલિવૂડના ક્યૂટ કપલ છે.કાજોલ અને અજય દેવગણ વચ્ચે પ્રેમ ની શરૂઆત ફિલ્મ ગુંડારાજ ના સેટ પર થઇ હતી. કાજોલે વર્ષ 1999માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. સ્વભાવ માં એકબીજા થી તદ્દન અલગ કાજોલ અને અજય દેવગણ ના સંબંધ ખુબ મજબૂત છે. એક જૂના ઈન્ટરવ્યુમાં કાજોલે તેના હનીમૂન… Continue reading Kajol-Ajay devgn:કાજોલ સાથે હનીમૂન પર ગયેલા અજય દેવગણ નો થઇ હતી આવી હાલત, પત્ની ના સ્થાને આ વસ્તુ ની સતાવતી હતી યાદ
