News Continuous Bureau | Mumbai પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારની આખી રાત ચાલેલા આ જંગમાં અફઘાન તાલિબાને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇસ્લામાબાદના ફૈઝાબાદ નજીક એક મિલિટરી કેમ્પ અને નૌશેરાના સૈન્ય હેડક્વાર્ટર પર ડ્રોન સ્ટ્રાઈક કરવામાં આવી છે, જેનાથી અનેક જગ્યાએ ભીષણ આગ લાગી છે.પાકિસ્તાનના… Continue reading Afghanistan-Pakistan War Escalates: પાક.-અફઘાન વચ્ચે આરપારની જંગ: તાલિબાનના ડ્રોન હુમલાથી પાકિસ્તાની લશ્કરી મથકો ધ્રૂજ્યા; ૪૦ સૈનિકોના મોતથી ઇસ્લામાબાદમાં માતમ.
