News Continuous Bureau | Mumbai Andheri West Burglary Case મુંબઈના અંધેરી (પશ્ચિમ) વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી ₹૫૦ લાખની મતાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો આંબોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. વિન્ટેજ કારનો વ્યવસાય કરતા વેપારીના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ હીરાના સેટ અને કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ૩ રીઢા ગુનેગારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદી… Continue reading Andheri West Burglary Case: અંધેરીમાં વેપારીના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું: ₹૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ૩ રીઢા ગુનેગારોની ધરપકડ.
