News Continuous Bureau | Mumbai Sholay Re-Release: ભારતીય સિનેમાની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક ‘શોલે’ હવે ફરીથી થિયેટરમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2025ના રોજ ફરીથી રિલીઝ થવાની છે, જે દિવસે આ ફિલ્મના રિલીઝ ને 50 વર્ષ પૂર્ણ થશે. ફિલ્મના નિર્માતાઓ એ જણાવ્યું છે કે આ રી-રિલીઝમાં દર્શકોને કેટલાક એવા દ્રશ્યો જોવા મળશે જે પહેલાં કટ કરવામાં આવ્યા હતા.… Continue reading Sholay Re-Release: મોટા પડદે જય અને વીરુ ને જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસે થોડા ટ્વીસ્ટ સાથે રી રિલીઝ થઇ રહી છે શોલે
