News Continuous Bureau | Mumbai Ahaan Panday Film: વર્ષ ૨૦૨૫માં જ્યારે મોટા બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ જઈ રહી હતી, ત્યારે અહાન પાંડેની ડેબ્યૂ ફિલ્મ ‘સૈયારા’ એ વિશ્વભરમાં ૫૭૦ કરોડનું બિઝનેસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ સફળતા બાદ હવે અહાન પાંડે બોલિવૂડના સૌથી મોટા બેનર YRF સાથે પોતાની બીજી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. ખાસ વાત એ… Continue reading Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
