News Continuous Bureau | Mumbai Maharashtra polls: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાગઠબંધનમાં કેટલી બેઠકો પર કયો પક્ષ ચૂંટણી લડશે તે અંગે મંથન શરૂ થયું છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવા માટે આગામી ત્રણ દિવસ માટે મંથન કરી… Continue reading Maharashtra polls : મહારાષ્ટ્રમા MVAમાં અસમંજસ, મુંબઈની આ 6 બેઠકો પર આમને સામને કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથ; :
