News Continuous Bureau | Mumbai Rashmika and Vijay Wedding:સાઉથ સિનેમાના સૌથી લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની ચર્ચાઓ અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે. રિપોર્ટ મુજબ, આ કપલ આગામી 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેમના લગ્નના એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે 60 કરોડની જંગી ઓફર આપી હોવાના સમાચાર સામે આવ્યા છે.… Continue reading Rashmika and Vijay Wedding:Netflix નો મોટો દાવ! રશ્મિકા-વિજયના લગ્નના લાઈવ સ્ટ્રીમિંગ માટે 60 કરોડની ઓફર, કપલનો જવાબ વાયરલ
