News Continuous Bureau | Mumbai Go First: દેવામાં ડૂબેલી ગો ફર્સ્ટ એરલાઈનને વધુ એક લાઈફલાઈન મળી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સોમવારે એરલાઇનના મોરેટોરિયમમાં 60 દિવસનો વધારો કર્યો છે. આનાથી GoFirstને કોર્પોરેટ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ સમય મળશે. એરલાઈને તાજેતરમાં જ કોર્ટને જાણ કરી હતી કે તેણે બે રિઝોલ્યુશન પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે.… Continue reading Go First: નાદારી જાહેર કરેલી ગો ફર્સ્ટ એરલાઈનના આવશે સારા દિવસો? 60 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે..
