News Continuous Bureau | Mumbai Digital Arrest Fraud: મુંબઈમાં સાયબર ઠગાઈનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઠગોએ માત્ર ડિજિટલ માધ્યમથી જ નહીં પરંતુ રૂબરૂ આવીને એક વિધવા મહિલા પાસેથી ₹60 લાખ પડાવી લીધા છે. પશ્ચિમ ઉપનગરમાં રહેતી 58 વર્ષીય મહિલાને ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) હેઠળ રાખીને આ લૂંટ ચલાવવામાં આવી છે. સામાન્ય રીતે સાયબર ફ્રોડ ઓનલાઇન… Continue reading Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
