News Continuous Bureau | Mumbai Tech Gadget : કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે Realme 11 Pro+ 5G એ ભારતમાં 60,000 થી વધુ યુનિટ વેચ્યા છે. વેચાણના આ નવા માઈલસ્ટોન સાથે, Realme 11 Pro+ 5G સ્માર્ટફોને કંપનીના 25,000 કિંમત સેગમેન્ટ ના ઉપરના સૌથી વધુ પ્રથમ વેચાણના રેકોર્ડને તોડવાનો દાવો કર્યો છે. 200-મેગાપિક્સેલના ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ અને… Continue reading Realme 11 Pro+ 5G એ વેચાણના પ્રથમ દિવસે ભારતમાં 60,000 થી વધુ યુનિટ વેચ્યા
