News Continuous Bureau | Mumbai Maharashtra મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો (BMC સહિત) ની ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે, પરંતુ તે પહેલા જ સત્તાધારી મહાયુતિ ગઠબંધન માટે સારા સમાચાર આવ્યા છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે (2 જાન્યુઆરી) રાજ્યભરમાંથી કુલ 69 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાંથી 68 બેઠકો મહાયુતિના ફાળે ગઈ છે. આમાં ભાજપ સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી… Continue reading Maharashtra: વિપક્ષના સૂપડા સાફ? મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ ભાજપ-શિવસેનાનો ડંકો; 68 બેઠકો બિનહરીફ જીતી વિપક્ષને આપ્યો મોટો આંચકો
