News Continuous Bureau | Mumbai ભારતના પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોમાંનો એક ફિલ્મફેર એવોર્ડ્સ,તેની 69મી આવૃત્તિ સાથે ગુજરાત રાજ્યમાં પાછો ફર્યો છે. ફિલ્મફેર અને રાજ્ય સરકારે બુધવારે 2024માં ગુજરાતમાં યોજાનાર ફિલ્મફેર એવોર્ડ્સની 69મી આવૃત્તિ માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. કેબિનેટ મંત્રી એ ફિલ્મફેર ને લઇ ને જાહેર કર્યો ઉત્સાહ એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ… Continue reading Filmfare : ફિલ્મફેર એવોર્ડ 2024 ની 69 મી આવૃત્તિનું આયોજન કરશે ગુજરાત, એમઓયુ થયો સાઈન, જાણો વિગત
