News Continuous Bureau | Mumbai Khaleda Zia Passes Away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં નિધન થયું છે. BNP મીડિયા સેલના સત્તાવાર ફેસબુક પેજ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. ખાલિદા ઝિયા છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ લથડી હતી. તેમના નિધનના સમાચાર મળતા જ… Continue reading Khaleda Zia Passes Away: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન: ઢાકાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ; દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે રચ્યો હતો ઇતિહાસ.
