News Continuous Bureau | Mumbai હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. લિજેન્ડરી સિંગર અને ક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી ટીના ટર્નરનું નિધન થયું છે. પોતાના ગીતોથી લોકોને પ્રભાવિત કરનાર ટીના ટર્નરે 83 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે 24 મેના રોજ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ નજીક કુસ્નાચમાં તેમના નિવાસસ્થાને… Continue reading બોલિવૂડ બાદ હોલિવુડ માં શોક ની લહેર, ક્વીન ઓફ રોક એન રોલ ના નામથી પ્રખ્યાત આ સિંગર નું 83 વર્ષની વયે થયું નિધન
