News Continuous Bureau | Mumbai West Bengal Election: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ વચ્ચે ચૂંટણી પંચે એક મોટો ખુલાસો કર્યો છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં કુલ 90.66 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં ડેટામાં તકનીકી ખામીઓ અને વિસંગતતાઓને આધારે લાખો મતદારોને તપાસ હેઠળ રાખવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના ઇતિહાસમાં… Continue reading West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
