News Continuous Bureau | Mumbai 98 years of RSS : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ દશેરા 2023ના રોજ 98 વર્ષ પૂર્ણ કર્યા છે. 1925માં રચાયેલ RSSના દેશભરમાં 1 કરોડથી વધુ સભ્યો છે. શરૂઆતથી જ અનેક વિવાદોમાં ઘેરાયેલી આ સંસ્થા પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની હત્યા બાદ પ્રથમ વખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તે… Continue reading 98 years of RSS : RSSની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ, સંઘ કઈ રીતે કામ કરે છે? જાણો સંપુર્ણ અહેવાલ વિગતે..
