News Continuous Bureau | Mumbai Ahaan Panday: સૈયારા ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અહાન પાંડે હવે અલી અબ્બાસ જફર ની અનટાઇટલ એક્શન અને રોમેન્ટિક થ્રિલર માટે ચર્ચામાં છે. યશરાજ ફિલ્મ્સ ના આ પ્રોજેક્ટમાં અહાન લીડ રોલમાં હશે. હવે ખબર આવી છે કે આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા માટે ઐશ્વર્ય ઠાકરે ની એન્ટ્રી થઈ ગઈ છે. આ સમાચાર પણ વાંચો : Sushmita Sen… Continue reading Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
