ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર, 2021 શનિવાર જાણીતી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાના અલગ-અલગ લુક્સની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. લોકો હંમેશા તેના દેખાવના વખાણ કરે છે. ફરી એકવાર આમના શરીફે બ્લેક મોનોકની માં બીચ પર મસ્તી કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં… Continue reading આમના શરીફ બ્લેક મોનોકની માં બીચ પર મસ્તી કરતી જોવા મળી, અભિનેત્રી ની સિઝલિંગ તસવીરો થઈ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ
