News Continuous Bureau | Mumbai Tu Ya Main OTT Release Date: બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી શનાયા કપૂર અને પ્રતિભાશાળી અભિનેતા આદર્શ ગૌરવની ફિલ્મ ‘તૂ યા મૈં’ વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા એટલે કે ૧૩ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે, નવાઈની વાત એ છે કે ફિલ્મ મોટા પડદા પર આવે તે પહેલા જ મેકર્સ દ્વારા તેની… Continue reading Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
