News Continuous Bureau | Mumbai સામાન્ય નાગરિકોને મોંધવારીનો ફટકો બરાબરનો તેમના ખિસ્સાને પડી રહ્યો છે. હવે ટેક્સીના ભાડામાં પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની અસર ઉબેર ટેક્સીઓ પર પડી છે. એપ આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડર ઉબેરે તેના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાડામાં 15 ટકાનો વધારો થશે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના… Continue reading મોંઘવારીનો વધુ એક ડામ, આ ઍપ આધારિત ખાનગી ટેક્સીના ભાડામાં થયો 15 ટકાનો વધારો. જાણો વિગતે
