News Continuous Bureau | Mumbai Salman Khan Aishwarya Rai:બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધો વિશે આજે પણ ચર્ચાઓ થતી રહે છે. ભલે આ જોડી વર્ષો પહેલા અલગ થઈ ગઈ હોય, પણ તેમની સાથે જોડાયેલા કિસ્સાઓ ચાહકોને હંમેશા આકર્ષે છે. હાલમાં જ એક પત્રકારે સુનિતા આહુજાના પોડકાસ્ટમાં એક જૂનો કિસ્સો શેર કર્યો છે, જેમાં ઐશ્વર્યા રાય જ્યારે માતા… Continue reading Salman Khan Aishwarya Rai: ઐશ્વર્યા રાય જ્યારે મા બની ત્યારે સલમાન ખાનની અનોખી પ્રતિક્રિયા; જાણો શું કહ્યું હતું ભાઈજાને
