News Continuous Bureau | Mumbai દીપડો એક ખાનગી કંપનીમાં ઘૂસતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો મુંબઈની આરે કોલોનીનો છે, જ્યાં રવિવારે ધોળાદિવસે એક દીપડો ફેક્ટરી અંદર ઘૂસી ગયો હતો. ફેક્ટરીની અંદર તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. બાદમાં તેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. #મુંબઈની આરે કોલોનીમાં આવેલી #આરે મિલ્ક ફેક્ટરીમાં… Continue reading મુંબઈની આરે કોલોનીમાં આવેલી આરે મિલ્ક ફેક્ટરીમાં ઘુસ્યો દીપડો, મચાવ્યો ઉત્પાત.. જુઓ વીડિયો
