News Continuous Bureau | Mumbai Pankaj Tripathi Daughter Debut : બોલીવુડના લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠી ની દીકરી આષી ત્રિપાઠી અભિનયની દુનિયામાં પગલું મૂકવા તૈયાર છે. રિપોર્ટ મુજબ, આષી પોતાના પિતાના નવા બેનર ‘રૂપકથા રંગમંચ’ હેઠળ થિયેટર પ્લે ‘લૈલાજ’થી ડેબ્યુ કરશે. આ પ્લેમાં આષી લીડ રોલમાં લાઈવ પરફોર્મન્સ આપશે. પંકજ અને તેમની પત્ની મૃદુલા ત્રિપાઠી આ પ્રોજેક્ટને લઈને ખૂબ… Continue reading Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
