News Continuous Bureau | Mumbai Shreya Ghoshal Tribute to Asha Bhosle:ભારતીય સંગીત જગતના બેતાજ બાદશાહ આશા ભોંસલેના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ૯૨ વર્ષની વયે આશા તાઈએ દુનિયાને અલવિદા કહ્યું છે. આ દુખદ સમાચાર વચ્ચે, લોકપ્રિય ગાયિકા શ્રેયા ઘોષાલે લંડનમાં પોતાના લાઈવ કોન્સર્ટ દરમિયાન આશા ભોંસલેને અત્યંત ભાવુક શ્રદ્ધાંજલિ અર્પી છે,… Continue reading Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
