News Continuous Bureau | Mumbai Navratri: રાજ્ય સરકાર ( State Govt ) દ્રારા મહિલાઓને ( women ) મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન ( Abhinav Help Line ) એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ ( Free services ) આપી રહી છે. આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં… Continue reading Navratri: નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સુરત.
