News Continuous Bureau | Mumbai Abhinav Shukla: ટીવી અને રિયલિટી શોઝમાં લોકપ્રિય અભિનવ શુક્લા એ ખુલાસો કર્યો કે તે આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમ નો શિકાર બન્યો છે. અભિનવે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે તેના પાન કાર્ડ નો ઉપયોગ કરીને 6 અલગ-અલગ લોકો એ લોન લીધી છે. અભિનવે કહ્યું – “જ્યારે મેં પહેલી વાર લોન માટે એપ્લાય કર્યું,… Continue reading Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
