News Continuous Bureau | Mumbai Drishyam 3 Update: અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ ૩’ તેના કાસ્ટિંગને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠકે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે જયદીપ અહલાવત આ ફિલ્મમાં અક્ષય ખન્નાની જગ્યા લઈ રહ્યા નથી. તેમણે જણાવ્યું કે તેઓ ફિલ્મી સ્ક્રિપ્ટમાં જ ફેરફાર કરી રહ્યા છે અને અક્ષય ખન્નાના આઈજી… Continue reading Drishyam 3 Update: વિજય સાલગાંવકરને પકડવા માટે હવે અક્ષય ખન્ના નહીં? દ્રશ્યમ 3 માં ડાયરેક્ટરે કર્યો એવો ફેરફાર કે અજય દેવગન પણ ચોંકી ગયો!
