News Continuous Bureau | Mumbai ભારતીય રિઝર્વ બેંકે(RBI) અભ્યુદય કો-ઓપરેટિવ બેંક લિ., (Abhyudaya Co-op Bank) મુંબઈ(Mumbai) સામે કડક કાર્યવાહી કરી છે. આરબીઆઇ(RBI)એ મુંબઈની અભ્યુદય કો-ઓપરેટિવ બેંક (Abhyudaya Co-op Bank) પર અનેક નિર્દેશોનું પાલન કરવામાં ડિફોલ્ટ બદલ રૂ. 58 લાખનો દંડ ફટકાર્યો છે. આમાં નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) સંબંધિત નિયમોની ક્ષતિઓનો પણ સમાવેશ થાય છે. આરબીઆઇ દ્વારા આ દંડ સેક્શન 46(4)(આઈ)… Continue reading RBI એ મુંબઈની આ કો-ઓપરેટિવ બેંકને ફટકાર્યો 58 લાખ નો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?
