News Continuous Bureau | Mumbai તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 28 જુલાઈના રોજ 14 વર્ષ પૂરા કરી લીધા છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) એ ભારતીય ટેલિવિઝનના(Indian television) લોકપ્રિય શોમાંનો એક છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ સુપ્રસિદ્ધ શોનો એકેય એપિસોડ ન જોયો હોય.હાસ્યથી ભરપૂર આ શો લાંબા સમયથી દર્શકોનું મનોરંજન જ નથી કરી રહ્યો,… Continue reading તારક મહેતા ના 14 વર્ષ પુરા-આ અવસર પર જાણો શો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
