News Continuous Bureau | Mumbai Asia Cup 2025: એશિયા કપ ૨૦૨૫ (Asia Cup 2025) સપ્ટેમ્બર મહિનામાં રમાવાની શક્યતા છે. આ સાથે જ, આ સ્પર્ધા હાઈબ્રીડ પદ્ધતિએ (Hybrid Model) દુબઈ (Dubai) અને અબુ ધાબીમાં (Abu Dhabi) યોજવા માટે BCCI (Board of Control for Cricket in India) એ પણ સહમતિ આપી દીધી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની (ACC – Asian Cricket Council)… Continue reading Asia Cup 2025: આ દિવસે શરૂ થશે એશિયા કપ 2025, ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી ટકરાશે; બંને ટિમ એક જ ગ્રુપમાં…
