News Continuous Bureau | Mumbai મુંબઈગરા(Mumbaikar)ને રજા માણવા માટે લાંબો વીકએન્ડ(Long weekend) મળ્યો છે. પરંતુ ખાનગી બસ અને ટુરિસ્ટ કાર (Tourist bus)ઓપરેટરો માટે આ વીકએન્ડ(weekend) ફળ્યો નથી. સળંગ ચાર દિવસની રજાને પગલે તેમની સારા બુકિંગની અપેક્ષા પણ પાણી ફરી વળ્યું છે. તેઓ 90 ટકાના આંકડાને પાર કરવાની અપેક્ષા રાખતા હતા, તેની સામે માત્ર 60-65 ટકા પ્રવાસીઓ(tourist) જ… Continue reading મુંબઈગરાને મળ્યું લોંગ વીકેન્ડ પરંતુ ટુરીસ્ટ કેબ અને બસો ખાલી. જાણો કેમ?
