News Continuous Bureau | Mumbai Mahua Moitra: સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા (Cash for query) લેવાના આરોપોનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) ની મુશ્કેલીઓ વધી રહી છે. મહુઆને આજે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થવાનું છે, પરંતુ તે પહેલા તેના સંસદ એકાઉન્ટને લઈને મોટો ખુલાસો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના… Continue reading Mahua Moitra: OMG! દુબઈથી આટલી વખત લોગ ઈન થયું હતું મહુઆ મોઇત્રાનું ‘સંસદીય એકાઉન્ટ ‘.. મોઈત્રાની મુશ્કેલીમાં વધારો! જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..
