• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - acting
Tag:

acting

The Family Man 3 Review: A Perfect Blend of Suspense, Humor and Emotions – Must Watch!
મનોરંજન

The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.

by Zalak Parikh November 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The Family Man 3 Review: ધ ફેમિલી મેન સીઝન 3 એ બતાવે છે કે એક શાનદાર સિરીઝ કેવી રીતે બનાવવી. રાઇટિંગ, ડિરેકશન અને એક્ટિંગનો એવો મિશ્રણ છે કે તમને પલક ઝપકાવવાનો સમય નહીં મળે. મનોજ બાજપેયી અને જયદીપ અહલાવત  ના સીન ધમાકેદાર છે. આ સિરીઝને તમે એક જ બેઠક માં પૂરી કરી નાખશો.

આ સમાચાર પણ વાંચો : Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ

કહાની અને થ્રિલ

શ્રીકાંત તિવારી આ વખતે નોર્થ ઈસ્ટમાં મિશન પર જાય છે, પરંતુ પરિસ્થિતિ એવી બને છે કે તે વૉન્ટેડ બની જાય છે. 45 મિનિટના 7 એપિસોડ્સમાં સ્ટોરી દેશની બહાર સુધી જાય છે. સસ્પેન્સ, થ્રિલ અને હ્યુમ નું એવું  બેલેન્સ છે કે દરેક ફ્રેમ તમને એન્ટરટેઇન કરશે.મનોજ બાજપેયીનો અભિનય કમાલનો છે – એક એજન્ટ અને ફેમિલી મેન વચ્ચેનો સંઘર્ષ તેણે શાનદાર રીતે બતાવ્યો છે. જયદીપ અહલાવતના સીન એટલા પ્રભાવશાળી છે કે તમે રિવાઇન્ડ કરીને ફરી જોશો. શારિબ હાશમી, પ્રિયામણિ, નિમ્રત કૌર અને અન્ય કલાકારો એ પણ ઉત્તમ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


રાજ અને ડીકે (Raj & DK) સાથે સુમન કુમાર અને તુષાર સેથે સિરીઝને કમાલ રીતે લખી અને ડિરેક્ટ કરી છે. દરેક સીન અસરકારક છે અને કોઈ પણ ફ્રેમ બિનજરૂરી નથી લાગે. આ સીઝનને શોનો શ્રેષ્ઠ સીઝન કહી શકાય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Vikrant massey: વિક્રાંત મેસી એ અભિનય માંથી નિવૃત્તિ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા કહી આવી વાત

by Zalak Parikh December 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Vikrant massey: વિક્રાંત મેસી તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને લઈને ચર્ચામાં છે. તેવામાં થોડા દિવસ પહેલા વિક્રાંતે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અભિનય માંથી નિવૃત્તિ લેવા વિશે જણાવ્યું હતું જેને લઈને તેના ચાહકો નિરાશ થયા હતા. આ સાથે જ વિક્રાંત ઘણો ટ્રોલ પણ થયો હતો હવે વિક્રાંતે પોતે આ પોસ્ટ નો અર્થ સમજાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: વધુ એક વખત કાનૂની મુશ્કેલીમાં મુકાઈ પુષ્પા 2, આ મામલે તેલંગાણા હાઇકોર્ટ માં દાખલ થઇ અરજી

વિક્રાંત મેસી એ કર્યો ખુલાસો 

વિક્રાંત મેસી એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે,  ‘અભિનય એ બધું છે જે હું કરી શકું છું અને તેણે મને મારી પાસે જે છે તે બધું આપ્યું છે. મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ છે. હું માત્ર થોડો સમય કાઢીને મારા કામમાં સુધારો કરવા માંગુ છું. મને અત્યારે કંટાળાજનક લાગે છે. મારી પોસ્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે કે હું અભિનય છોડી રહ્યો છું અથવા તેમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. હું મારા પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડો સમય ફાળવવા માંગુ છું. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું પુનરાગમન કરીશ. ‘

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)


વિક્રાંતે તેના નિવેદન થી તેની પોસ્ટ નો અર્થ સમજાવ્યો છે. તમને જણાવી દઈએ કે વિક્રાંત ની ફિલ્મ 12 મી ફેલ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC sonu aka jheel mehta reveal reason to quitting acting and show
મનોરંજન

TMKOC Jheel mehta: તો આ કારણે તારક મહેતા ની નાની સોનુ એ કહ્યું હતું તેના એક્ટિંગ કરિયર ને અલવિદા, સાથે જ ઝીલ મહેતાએ જણાવ્યું તારક મહેતા છોડવાનું પણ કારણ

by Zalak Parikh November 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: ઝીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ ના પાત્ર માં જોવા મળી હતી.અત્યાર સુધી ચાર અભિનેત્રીઓએ સોનુનું પાત્ર ભજવ્યું છે. ઝીલ મહેતા એ વર્ષો સુધી સિરિયલ માં સોનુ નું પાત્ર ભજવ્યું હતું પછી અચાનક તેને આ શો ને અલવિદા કહી દીધું.તારક મહેતા છોડ્યા બાદ ઝીલ લાઈમલાઈટ થી દૂર છે તાજેતર માં ઝીલ મહેતા એ તેની એક્ટિંગ કરિયર અને તારક મહેતા છોડવા પાછળ નું કારણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન નો વધુ એક ડીપફેક વિડીયો થયો વાયરલ, આર્યન ખાન સાથેની તસવીરો જોઈ રોષે ભરાયા ચાહકો

ઝીલ મહેતા એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઝીલ મહેતા એ જણાવ્યું કે,  ‘બધી સારી બાબતોનો અંત આવવો જ જોઈએ અને વર્ષ 2012માં મેં શો છોડવાનો નિર્ણય કર્યો. લોકો મને પૂછતા રહ્યા કે મેં આટલો લોકપ્રિય શો કેમ છોડ્યો, પરંતુ મારી બોર્ડની પરીક્ષા હતી અને હું મારા અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. તે એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ મારે મારા ભવિષ્ય માટે તે કરવું પડ્યું. મેં થોડી જાહેરાતો શૂટ કરી પણ 2019 માં જ્યારે પાપાને હાર્ટ એટેક આવ્યો, ત્યારે મેં બધું બાજુ પર રાખીને પાપાને તેમના વ્યવસાયમાં મદદ કરવાનું નક્કી કર્યું. એક સમયે સ્ટુડિયો લાઇટનું સપનું જોતી નાની છોકરી હવે એક નવું સપનું જોઈ રહી હતી – એક સફળ બિઝનેસવુમન બનવાનું. અને આ સપનું પણ અભિનયની જેમ જ દિલથી હતું.’

 

View this post on Instagram

 

A post shared by Humans of Bombay (@officialhumansofbombay)


ઝીલ મહેતા તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે 28 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં ઝીલે જણાવ્યું હતું કે આ લગ્ન એક ખાનગી સમારંભ હશે. જો કે, તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તેના તમામ કો-સ્ટાર્સને રિસેપ્શન માટે આમંત્રિત કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonu nigam birthday special know unknown fact of singer
મનોરંજન

Sonu nigam birthday: ગાયિકી સાથે અભિનય ક્ષેત્ર માં નસીબ અજમાવી ચૂકેલા સોનુ નિગમ ના આ ગીતે તેને બનાવ્યો સુપર સિંગર

by Zalak Parikh July 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sonu nigam birthday: સોનુ નિગમ આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોનુ નો જન્મ 30 જુલાઈ, 1973ના રોજ થયો હતો.સોનુ નિગમ હિન્દી સિંગિંગ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની ગયો છે. પોતાના કામ માટે પદ્મશ્રી મેળવનાર સોનુ નિગમે નાની ઉંમરે લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું હતું.બહુ ઓછા લોકો જાણતા હશે કે સોનુ નિગમ ગાયિકી સિવાય અભિનય ક્ષેત્ર માં પણ પોતાનું નસીબ અજમાવી ચુક્યો છે પરંતુ આ એક ગીતે તેની કિસ્મત બદલી નાખી અને તે સુપર સિંગર બની ગયો 

આ સમાચાર પણ વાંચો: Raha kapoor new video: બહાર ફરવા જવા માટે પિતા રણબીર કપૂર ની રાહ જોતી જોવા મળી રાહા કપૂર, મીડિયા ને જોઈ આલિયા ની દીકરી એ આપ્યું આવું રિએક્શન

સોનુ નિગમ ની સંઘર્ષ યાત્રા 

બાળપણ માં સોનુ નિગમ પિતા અગમ કુમાર નિગમ સાથે સ્ટેજ પર પરફોર્મ કરવા જતો ત્યારબાદ તેસંગીત માં  કારકિર્દી બનાવવા મુંબઇ આવી ગયો. મુંબઈમાં સોનુ ને ઘણા વર્ષો સુધી સખત મહેનત કરવી પડી. સક્ષમ હોવા છતાં કેટલાક વર્ષો સુધી તેને કોઈ ખાસ કામ ન મળ્યું. પરંતુ તેણે સતત મહેનત કરી અને 1990માં ટી-સિરીઝના ઘણા ભજનો ગાયા. તેમછતાં તેનો સંઘર્ષ ચાલુ જ રહ્યો. ત્યારબાદ વર્ષ 1995 માં આવેલી ફિલ્મ સનમ બેવફા ના એક ગીત અચ્છા સિલા દિયા તુને એ તેની કિસ્મત બદલી નાખી. આ ગીત બાદ સોનુ નિગમે કદી પાછું વળીને જોયું નથી. 

 

View this post on Instagram

 

A post shared by Soumya Vajpayee (@soumyavajpayee16)


તમને જાણી ને નવાઈ લાગશે કે સીનું નિગમે ગાયિકી ની સાથે સાથે અભિનય ક્ષેત્ર માં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું સોનુ નિગમ ફિલ્મ જાની દુશ્મન, કાશ આપ હમારે  હોતે,લવ ઈન નેપાલ જેવી ફિલ્મો માં અભિનય કરી ચુક્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Karan johar birthday filmmaker did acting in doordarshan serial
મનોરંજન

Karan johar birthday: અત્યાર સુધી ઘણા સ્ટારકિડ ને બોલિવૂડ માં લોન્ચ કરી ચુકેલો કરણ જોહર અજમાવી ચુક્યો છે અભિનય માં પોતાનું નસીબ

by Zalak Parikh May 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Karan johar birthday: કરણ જોહર આજે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કરણ જોહરે બોલિવૂડને ઘણી રોમેન્ટિક અને આઇકોનિક ફિલ્મો આપી છે.દિગ્દર્શન, નિર્માણ, ટીવી હોસ્ટિંગ, પટકથા લખવાની સાથે કરણ જોહરે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે જી હા કરણ અત્યારસુધી ઘણા સ્ટારકિડ ને બોલિવૂડ માં લોન્ચ કરી ચુકેલો કરણ જોહર જોહર અભિનય માં પોતાનું નસીબ અજમાવી ચુક્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Hardik pandya: શું હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિક ના થવાના છે છૂટાછેડા, આ કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

 

કરણ જોહર ની કારકિર્દી 

બહુ ઓછા લોકો જાણે છે કે કરણ જોહરે 1989માં દૂરદર્શન પર પ્રસારિત સિરિયલ ‘ઈન્દ્રધનુષ’ માં અભિનય કર્યો હતો. આ સિરિયલ માં કરણ જોહરે માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, કારણ કે તે સમયે તે 14-15 વર્ષનો હતો. કરણ જોહર આ ટ્રાવેલ થીમ આધારિત સિરિયલના 13 એપિસોડમાં જોવા મળ્યો હતો. આ વાત નો ખુલાસો કરણ જોહરે પોતે એક શો દરમિયાન કર્યો હતો. આ ઉપરાંત કરણ જોહરે ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં શાહરુખ ખાન ના મિત્ર ની પણ ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


કરણ જોહર બોલિવૂડ ની સફળ ફિલ્મમેકર છે. કરણ જોહર ના અંગત જીવન ની વાત કરીએ તો તેને અત્યારસુધી લગ્ન નથી કર્યા પરંતુ તે સરોગસી થી બે જોડકા બાળકો નો પિતા બન્યો છે. તેના બાળકો ના નામ યશ અને રુહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
after the success of salaar prabhas on short break from work
મનોરંજન

Prabhas: સાલાર ની સફળતા બાદ પ્રભાસે લીધો કામમાંથી બ્રેક! કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ

by Zalak Parikh January 31, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Prabhas: પ્રભાસ ની ફિલ્મ સાલાર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મ સાલાર વર્ષ 2023 ની હિટ ફિલ્મ માની એક હતી. આ ફિલ્મ ની સફળતા એ પ્રભાસ ને ફરી એકવાર સુપરસ્ટાર નું બિરુદ અપાવ્યું. આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ બંધ ની વચ્ચે પ્રભાસ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રભાસ કામમાંથી થોડો બ્રેક લઈ રહ્યો છે.

 

પ્રભાસ લઇ રહ્યો છે કામમાંથી બ્રેક 

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રભાસે તેની એક્ટિંગ કરિયર માંથી બ્રેક લીધો છે, પરંતુ ટૂંકા ગાળા માટે. રિપોર્ટ મુજબ પ્રભાસે પોતાના મનને તાજું કરવા અને સ્વાસ્થ્યના કારણોસર બ્રેક લીધો છે. આ સાથે જોડાયેલ સૂત્રનું કહેવું છે કે ‘પ્રભાસને જે પ્રેમ મળ્યો છે તેનાથી તે અભિભૂત છે. સાલારને મળેલો રિવ્યુ એક્ટર માટે પણ ખાસ છે કારણ કે તે 6 વર્ષની સતત નિષ્ફળતા પછી આવ્યો છે. પ્રભાસ તેની કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને તેના જીવનમાં થોડી વધુ ઉર્જા દાખલ કરવા માટે બ્રેક લેવા માંગે છે. જેથી તે આગળ વધી શકે.’ આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન, પ્રભાસ તેની એક સર્જરી માટે યુરોપ જઈ શકે છે, કારણ કે તે તેની એક ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આ પછી પ્રભાસ માર્ચમાં ફરી કામ શરૂ કરશે.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor filmfare 2024: રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી એ લગાવી સ્ટેજ પર આગ, બંનેની કેમેસ્ટ્રી જોઈ ચાહકો ને આવી એનિમલ ની યાદ

 

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
after acting aamir khan is now trying his hand in singing
મનોરંજન

Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ

by Zalak Parikh December 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aamir khan: બોલિવૂડ અભિનેતા આમિર ખાન ને મિસ્ટર પરફેક્ટનિસ્ટ નું બિરુદ મળ્યું છે. આમિર ખાન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતો હોય છે. આમિર ખાનની સિનેમેટિક સફર અત્યંત શાનદાર રહી છે. હવે આમિર ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને એક નવો શોખ જાગ્યો છે. અબે તે શોખ છે શાસ્ત્રીય સંગીત નો અને તેનો તે અભ્યાસ પણ કરી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly Anupama: અનુપમા ના સેટ પર ભાવુક થઇ રૂપાલી ગાંગુલી, નિર્માતા રાજન શાહી એ અભિનેત્રી વિશે કહી આવી વાત, બીટીએસ વિડીયો થયો વાયરલ

આમિર ખાન ને લાગ્યો ગાયિકી નો શોખ 

મીડિયા રિપોર્ટ અનુસાર આમિર ખાન ને ગાયિકી નો શોખ જાગ્યો છે. મીડિયા સાથે શેર કરેલા અભિનેતાની નજીકના એક વિશિષ્ટ સ્ત્રોત અનુસાર, “આમિર દરરોજ એક કલાક તેના ગાયન માટે સમર્પિત કરે છે. તે તેના ‘રિયાઝ’ની ખંતપૂર્વક પ્રેક્ટિસ કરી રહ્યો છે અને શાસ્ત્રીય સંગીત એક શિક્ષક પાસેથી શીખી રહ્યો છે.” આ ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન મરાઠી ભાષા પણ શીખી રહ્યો છે.હવે આ બે વસ્તુ તે તેના શોખ માટે શીખી રહ્યો છે કે તેના આગામી પ્રોજેક્ટ માટે એનો જવાબ તો સમય જ આપશે.

December 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan son abram create his father signature pose at dhirubhai ambani international school annual day function
મનોરંજનવધુ સમાચાર

Abram khan: પિતાના પગલે ચાલ્યો પુત્ર, અબરામે તેના એન્યુઅલ ડે ફંક્શન માં ક્રિએટ કર્યો શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ, જુઓ ક્યૂટ વિડીયો

by Zalak Parikh December 16, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abram khan: અબરામ ખાન લાઈમલાઈટ માં ઓછો રહે છે. અબરામ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે ગઈકાલે સ્કૂલ નું એન્યુઅલ ડે ફંક્શન હતું જેમાં અબરામે પરફોર્મ કર્યું હતું. અબરામ ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અબરામે પિતા શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ ને ક્રિએટ કર્યો હતો. 

 

અબરામે ક્રિએટ કર્યો પિતા શાહરુખ ખાન નો સિગ્નેચર પોઝ 

સોશિયલ મીડિયા પર અબરામ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શન નો છે, અબરામે એન્યુઅલ ડે ફંક્શનમાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન એક જગ્યાએ તે તેના પિતા શાહરૂખની જેમ ખુલ્લા હાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

AbRam Khan @iamsrk’s song doing his dad’s pose so cute 🥹🥰❤️#DunkiDrop5 #ShahRukhKhan#AbRamKhan pic.twitter.com/TQVle2OsPU

— Levhino 😈😎 (@SandipGK5140) December 15, 2023


લોકો ને અબરામ નો આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો અબરામ ની એક્ટિંગ ના વખાણ કરી રહ્યા છે.

Shahrukh Khan with his family watching his son AbRam Khan, he looks so happy and proud.#ShahRukhKhan #Gaurikhan #Abramkhan #DunkiFirstDayFirstShow pic.twitter.com/oMEFrntQF5

— SADDAM SRK (@SADDAMH45) December 15, 2023


આ દરમિયાન શાહરુખ ખાન ભાવુક જોવા મળ્યો હતો. તેની બાજુમાં બેઠેલી સુહાના ખાન પણ ભાવુક દેખાઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વૈષ્ણોદેવી બાદ શાહરુખ ખાને લીધી આ ધાર્મિક સ્થળ ની મુલાકાત, દીકરી સુહાના સાથે કરી ફિલ્મ ડંકી ની સફળતા માટે પ્રાર્થના, જુઓ વિડીયો

 

December 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
aaradhya bachchan act won people heart her annual day function stage performance video goes viral
મનોરંજન

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ના એક્ટ એ જીત્યા લોકો ના દિલ, માતા ઐશ્વર્યા ના અભિનય સાથે થઇ દીકરી ની તુલના, જુઓ વિડીયો

by Zalak Parikh December 16, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેક ની પુત્રી છે તે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે. ગઈકાલે સ્કૂલ નો એન્યુઅલ ડે હતો જેમાં અભિષેક ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા એ ભાગ લીધો હતો. આરાધ્યા ના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં તેને તેની હૅરસ્ટાઈલ ને લઈને ટ્રોલ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે આરાધ્યા નો વિડીયો જોઈ લોકો તેને ટ્રોલ નહીં પરંતુ તેના અભિનય ના વખાણ કરી રહ્યા છે. તેમજ તેની સરખામણી તેની માતા ઐશ્વર્યા ના અભિનય સાથે પણ કરી રહ્યા છે. 

 

આરાધ્યા બચ્ચન નું સ્ટેજ પરફોર્મન્સ 

આરાધ્યા બચ્ચન ના વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે આરાધ્યા સ્ટેજ પર પરફોર્મ કરે છે આ એક પ્લે છે જેમાં તે તેનો અભિનય અને ડાન્સ મૂવ્સ કરતી જોવા મળે છે. આરાધ્યા બચ્ચનની જોરદાર એક્ટિંગ જોઈને ઐશ્વર્યા પણ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને તે પોતે પણ પોતાની દીકરીનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા સાથે અગસ્ત્ય નંદા અને વૃંદા રાય પણ આરાધ્યાને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

What a Superstar Presence n Performer she is Already and Why not!!!!!! Woahhh that Confidence..love love love ❤️
#AaradhyaBachchan @hasinimani coming for her 😍 pic.twitter.com/uWjUTA6Kxe

— Ruth (@Ruth4ashab) December 15, 2023


સોશિયલ મીડિયા પર આરાધ્યા ના અભિનય નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આરાધ્યા ની એક્ટિંગ જોઈ લોકો ને તેને સુપરસ્ટાર કહી રહ્યા છે ઘણા તેની સરખામણી ઐશ્વર્યા ના અભિનય સાથે કરી રહ્યા છે તો ઘણા કહી રહ્યા છે કે અભિનય માં તે તેના દાદા અમિતાભ બચ્ચન નો વારસો જાળવી રાખશે.   

આ સમાચાર પણ વાંચો : Shreyas talpade: બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે ને આવ્યો શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક, જાણો હાલ કેવી છે અભિનેતા ની તબિયત

December 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
tara sutaria birthday
મનોરંજન

Tara Sutaria Birthday: મલ્ટી ટેલેન્ટેડ છે તારા સુતારિયા, જન્મ દિવસ પર જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

by NewsContinuous Bureau November 18, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક તારા સુતરિયા 19 નવેમ્બરે પોતાનો જન્મદિવસ(Birthday) ઉજવે છે. આ વખતે તે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. તારા સુતરિયા એવા કલાકારોમાંથી એક છે જેમણે બહુ ઓછા સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. વર્ષ 2019 માં મોટા પડદા પર એન્ટ્રી કર્યા પછી, તારા સુતારિયા(Tara Sutaria) અત્યાર સુધી ઘણી બધી શાનદાર ફિલ્મોમાં જોવા મળી છે અને આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. તો આવો જાણીએ અભિનેત્રીના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

 

19 નવેમ્બર 1995ના રોજ પારસી પરિવાર(Parsi family)માં જન્મેલી તારા સુતરિયા આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. 2010 માં, તેણે ડિઝની ચેનલની બિગ બડા બૂમમાં બાળ કલાકાર તરીકે પ્રવેશ કર્યો.

 

તારા સુતરિયાએ 2012માં કોમેડી શો ‘ધ સ્યુટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર’ અને 2013માં ‘ઓયે જેસિકા’માં અભિનય કર્યો હતો અને આ બંને શોમાં તેની એક્ટિંગ(Acting)ને દર્શકોએ ખૂબ વખાણી હતી. વર્ષ 2019 માં, તારા સુતારિયાએ કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ થી બોલિવૂડ(Bollywood)માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તે ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી છે.

 

મલ્ટી ટેલેન્ટેડ છે તારા સુતારિયા

તારા સુતરિયાની એક્ટિંગને બધાએ મોટા પડદા પર જોઈ છે. આ ઉપરાંત, તે એક ઉત્તમ ગાયિકા પણ છે અને સાત વર્ષની ઉંમરથી ગાય છે. આટલું જ નહીં, તારા સુતરિયાને ઓપેરા સંગીતનું પણ જ્ઞાન છે. ગાયક(Singer) તરીકે તારાએ હૃતિક રોશનની ફિલ્મ ‘ગુઝારીશ’, આમિરની ફિલ્મ ‘તારે જમીન પર’ અને ‘ડેવિડ’માં ગીતો ગાયા છે.

 

તારા સુતરિયા અભ્યાસમાં પણ પાછળ નથી. તેણે સેન્ટ એન્ડ્રુઝ કોલેજમાંથી માસ મીડિયાનો અભ્યાસ કર્યો. અભિનેત્રીએ વીડિયો જોકી (VJ) તરીકે પણ કામ કર્યું છે. વાસ્તવમાં, તેણે પ્રથમ વીજે તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ભારતની ડિઝની ચેનલ પર વીજે તરીકે કામ કર્યું છે.

 

વિદેશોમાં પણ પોતાનો જલવો બતાવી ચુકી છે તારા

તારા સુતરિયાએ ભારત અને વિદેશમાં ઘણાં સંગીત રેકોર્ડ કર્યા છે. તેણે મુંબઈ ઉપરાંત લંડન અને ટોક્યોમાં પણ પોતાનું સંગીત આપ્યું છે. તારા સુતરિયાને સંગીત માટે વર્ષ 2008માં પોગો અમેઝિંગ કિડ્સ એવોર્ડનો ખિતાબ પણ મળ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા સુતારિયા થોડા સમય પહેલા ફિલ્મ(Film) ‘એક વિલન 2’માં જોવા મળી હતી અને તેની આગામી ફિલ્મ ‘અપૂર્વ’ની પણ થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી છે.

 

આ સમાચાર પણ વાંચોઃ Indira Gandhi Birth Anniversary: ઇન્દિરા ગાંધીનો જન્મ દિવસ, જુઓ આયરન લેડીની રેર તસ્વીરો
November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક