News Continuous Bureau | Mumbai Kandivali Drug Raid મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં યુવા પેઢીને નશાના રવાડે ધકેલતા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સ્થાનિક ધારાસભ્ય યોગેશ સાગરે આક્રમક વલણ અપનાવ્યું છે. પાન શોપ્સ અને અન્ય શંકાસ્પદ ઠેકાણાઓ પર પોલીસ પ્રશાસન સાથે મળીને કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ… Continue reading Kandivali Drug Raid: કાંદિવલીમાં ડ્રગ્સ માફિયાઓ પર ધારાસભ્ય યોગેશ સાગરની લાલ આંખ: પાન શોપ્સના ઓથા હેઠળ ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ.
