News Continuous Bureau | Mumbai Sharvari Wagh and Ahaan Pandey: બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘ અને અભિનેતા અહાન પાંડે યશરાજ ફિલ્મ્સની નવી એક્શન-રોમાન્સ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર કરશે, જે ટાઈગર જિંદા હૈ પછી YRF સાથે ફરીથી જોડાઈ રહ્યા છે.આ માહિતી તેમને સોશિયલ મીડિયા પર પણ આપી છે. આ સમાચાર પણ વાંચો… Continue reading Sharvari Wagh and Ahaan Pandey: ‘મુંજયા’ અને ‘સૈયારા’ ફેમ સ્ટાર્સ હવે એક્શન-રોમાન્સ ફિલ્મમાં સાથે જોવા મળશે, આ દિગ્દર્શક 9 વર્ષ બાદ YRF સાથે કરશે કમબેક
