News Continuous Bureau | Mumbai સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (south industry) આજકાલ સમાચારોમાં છે. એક તરફ, પુષ્પા (Pushpa), KGF 2 (KGF-2) અને RRR જેવી બ્લોકબસ્ટર (blockbluster) ફિલ્મો આપવાને કારણે, તેમના કલાકારોના નામ સતત વિવાદોમાં આવી રહ્યા છે. હાલમાં જ મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શસીધરનની યૌન શોષણના કેસમાં ધરપકડ થયાના સમાચાર સામે આવ્યા હતા, ત્યારે હવે સાઉથનો વધુ… Continue reading ‘જય ભીમ’ના દિગ્દર્શક,અભિનેતા સૂર્યા, અને તેની પત્ની ફસાયા કાયદાકીય સકંજામાં, ત્રણેય વિરુદ્ધ કોર્ટે આપ્યો આ આદેશ
