News Continuous Bureau | Mumbai ન્યાયિક કસ્ટડીમાંથી(judicial custody ) છૂટ્યાના છેલ્લા દિવસે, સુશાંત કેસની આરોપી(Accused in Sushant case), રિયા ચક્રવર્તીએ(Rhea Chakraborty), જેલના કેદીઓ સાથે ડાન્સ(Dance with prison inmates) કર્યો અને ન્યાયિક કસ્ટડીમાંથી છૂટ્યાના છેલ્લા દિવસે તેના ખાતામાં બચેલા પૈસાથી મીઠાઈઓ વહેંચી. તેવી વિગતો તે જ સમયે જેલમાં રહેલાં એક માનવ અધિકાર કાર્યકર્તાએ આપી છે. ભીમા કોરેગાંવ કેસમાં(Bhima Koregaon… Continue reading જેલના છેલ્લા દિવસે રિયા ચક્રવર્તી કેદીઓ સાથે દિલથી ડાન્સ કર્યો
