News Continuous Bureau | Mumbai ટીવીનો ફેવરિટ શો ‘ભાભી જી ઘર પર હૈ’ ( bhabiji ghar par hain ) વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્ર લોકોને પસંદ આવી રહ્યા છે. પછી તે વિભૂતિ નારાયણ મિશ્રા હોય, મનમોહન તિવારી હોય, અંગુરી ભાભી હોય કે સક્સેના જી હોય . લોકોએ દરેક પાત્રને ઘણો પ્રેમ આપ્યો છે,… Continue reading ‘ભાભી જી ઘર પર હૈં’ ની અંગુરી ભાભી એટલેકે શુભાંગી અત્રે છે આ બીમારીથી પીડિત, અધવચ્ચે જ રોકવી પડી શૂટિંગ
